Top Gujarati Blog | ટોપ ગુજરાતી બ્લોગ
માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતો ટોપ ગુજરાતી બ્લોગ
સ્વચ્છતા ત્યાં પ્રભુતા
હું હ્દયપૂર્વક દ્રઢ નિશ્વય કરું છું કે ..... -“સ્વચ્છ ભારત અભિયાન” માં હું દિલથી સહભાગી બનીશ. - મારું ઘર, આંગણું, શેરી અને ગામને સ્વચ્છ અને સુઘડ રાખીશ. -હું પોતે ગંદકી કરીશ નહીં કે અન્યને પણ ગંદકી કરવા દઇશ નહીં.
પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
વિકાસના નામે આપણે શહેરીકરણ અને ઔદ્યોગીકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. વાહનો, ઉદ્યોગો અને સુખ-સગવડનાં સાધનોને લીધે હવામાં ધુમાડો અને કાર્બનની માત્રા દિવસે-દિવસે વધતી જાય છે. ગૅસ, કોલસો, ખનીજ તેલ અને અન્ય ખનીજોના ભંડારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે.જો કુદરતમાં આપણું